You are heartly welcome to the website of Neurology society of Rajkot (NSR). The society consists of all neurologists of Rajkot. This website if a part of an endeavor to serve, share & spread the knowledge & information regarding Neurology and neurological diseases amongst health professionals and common men. Someone has rightly said "Knowing the enemy (here disease) is the most useful weapon to fight against it". The website aims to post up-to-date academic materials for health professionals regularly. This site also contains educational articles for patients and their relatives in English as well as Gujarati.
ન્યુરોલોજી સોસાયટી ઓફ રાજકોટની વેબસાઇટમાં આપનું સ્વાગત છે.આ સોસાયટીનું ગઠન રાજકોટ શહેરનાં સર્વે ન્યુરોલોજીસ્ટ્સ દ્વારા ચેરીટેબલ ટ્રસ્ટ તરીકે કરવામાં આવેલ છે. આ સાઇટનો મુખ્ય હેતુ તબીબો તથા દર્દીઓ અને તેમના સ્નેહીજનોને ન્યુરોલોજી વિષય અને ન્યુરોલોજીકલ બિમારીઓ વિશે સમયાનુચિત અને વિગતવાર જ્ઞાન તથા માહીતી પુરી પાડવાનો છે. કારણકે કોઇપણ રોગ / બિમારી વિષેની સંપુર્ણ જાણકારી એ તેની સામે લડવાનું મુખ્ય શસ્ત્ર છે.