PHENYTOIN |
CARBAMAZEPINE |
ચામડી પર લાલ દાણા નીકળવા.( ૫-૧૦%), શ્વેતકણમાં ઘટાડો. |
ચામડી પર લાલ દાણા નીકળવા (૭%), ઊંઘ આવવી |
ચાલવામાં તકલીફ પડવી., ચહેરાની ચામડી જાડી થવી. |
સંતુલન માં તકલીફ પડવી, ડબલ દેખાવું |
ડબલ દેખાવું, મોઢા પર વાળ આવવા, ખીલ થવા. |
પેટમાં દુઃખાવો થવો, હાથમાં ધ્રૂજારી આવવી |
પેઢા મોટા થવા, કમળો,કિડની પર સોજો. |
વજન વધવું, શ્વેતકણમાં ઘટાડો. |
શરીરમાં કેલ્શિયમની ઊણપ થવી. |
સોડિયમમાં ફેરફાર, મૂડમાં ફેરફાર થવો. |
|
|
VALPROATE / DIVALPOREX |
PHENOBARBITONE |
વજન વધવું, હાથમાં ધ્રૂજારી આવવી. |
ખૂબ ઊંઘ આવવી, ચીડિયાપણું આવે, |
થાક લાગવો, પેટમાં દુઃખાવો થવો. |
યાદશક્તિમાં ઘટાડો થવો, ધ્યાન માં ઘટાડો થવો, |
ત્રાક કણો ઘટવા, કમળો થવો. |
સમતોલનમાં તકલીફ પડવી, ચક્કર આવે, |
વાળ ઉતરવાં, એમોનિયામાં વધારો. |
ચામડી પર લાલ દાણાં નીકળવા |
માસિકમાં અનિયમિતતા, અંડકોષ મોટાં થવાં ( PCOD), |
રક્તકણમાં ઘટાડો થવો, |
|
|
TOPIRAMATE |
LAMOTRIGINE |
યાદશક્તિમાં ઘટાડો થવો, બોલવામાં તકલીફ પડવી, |
ચામડી પર લાલ દાણાં નીકળવા(૪- ૧૦ % ) થાક લાગવો, |
ગુસ્સો આવવો, હાથ-પગમાં ઝણઝણાટી થવી, |
માથાનો દુઃખાવો, શ્વેતકણ / ત્રાકકણો માં ઘટાડો, |
પથરી થવી (૧-૨%)NH3 (એમોનિયા)માં વધારો, |
ઊંઘ આવવી, ચક્કર આવવા, |
ઝાંખુ દેખાવું.( ૧ / ૧,૦૦,૦૦૦ ) , વજન ઘટવું, |
જોવામાં / સમતોલનમાં તકલીફ પડવી, |
|
|
CLOBAZAM |
OXYCARBAZEPINE |
ઊંઘ આવવી, ચક્કર આવવા, |
માથાનો દુઃખાવો થવો, ઊંઘ આવવી, |
સમતોલનમાં તકલીફ પડવી, ઝાંખુ દેખાવું, |
ચક્કર આવવા, સોડિયમમાં ફેરફાર થવો. |
માથાનો દુઃખાવો થવો, ડીપ્રેશન, |
ચામડી પર લાલ દાણા નીકળવા ( ૩ % ) |
|
|
LEVETIRACETAM |
ZONISAMIDE |
ઊંઘ આવવી/ઊંઘ ઊડી જવી, થાક લાગવો, |
ઊંઘ / ચક્કર આવવા, થાક લાગવો, |
ચીડિયા થઇ જવું, ગુસ્સો આવવો, |
ચામડી પર લાલ દાણા નીકળવા,પથરી થવી, |
ચામડી પર લાલ દાણા નીકળવા, ડીપ્રેશન , |
પરસેવો ઓછો થવો, પેટમાં દુઃખાવો થવો, |
|
સલ્ફાનું રિએક્શન આવતું હોય તે દર્દીઓ એ આ દવા ન લેવી. |